ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 49 મેચમાં 148 વિકેટ લીધી, પણ ટેસ્ટ ડેબ્યૂ ન થયું. ODI અને T20માં ટીમ ઇન્ડિયા માટે રમવાની ભૂખ જીવંત છે.
યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Source: Aajkaal Gujarati