NSEએ નિફ્ટી, બેંક નિફ્ટી સહિત 6 ઈન્ડેક્સના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની ક્વાન્ટિટી ફ્રીઝ લિમિટમાં ફેરફાર કર્યો છે, જે 5 ઓક્ટોબર 2026થી લાગુ થશે. નવી મર્યાદા હેઠળ નિફ્ટી 3,510, BANKNIFTY 1,440, FINNIFTY 3,250, MIDCPNIFTY 5,760 અને NIFTYNXT50 1,125 થશે. આ મર્યાદા એક ઓર્ડરમાં મહત્તમ ક્વાન્ટિટી નક્કી કરે છે, જેથી ભૂલથી મોટા ઓર્ડર અટકે.
NSEના ઈન્ડેક્સ F&O ક્વાન્ટિટી ફ્રીઝ લિમિટમાં ફેરફાર, 5 ઓક્ટોબરથી લાગુ
Source: News18 Gujarati