PH કેપિટલે 10 રૂપિયા ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 10 બોનસ શેર આપવાનો નિર્ણય લીધો છે. બોનસ ઈશ્યૂ માટે 7 ઓક્ટોબર રેકોર્ડ ડેટ જાહેર થયો છે. કંપનીનો શેર પહેલીવાર એક્સ-બોનસ ટ્રેડ થશે. ગુરુવારે શેર BSE પર 3% તેજી સાથે 1,334.60 રૂપિયા પર બંધ થયો હતો. એક વર્ષમાં શેર 643% વધ્યો છે.
PH કેપિટલ 1 શેર પર 10 બોનસ શેર આપશે, રેકોર્ડ ડેટ 7 ઓક્ટોબર
Source: News18 Gujarati