ચોમાસાની વિદાય ટાણે હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં 5થી 8 ઓક્ટોબર દરમિયાન વ્યાપક વરસાદની સંભાવના છે. માછીમારોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં ન રહેવાની તાકીદ કરાઈ છે.
દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી
Source: Gujarati Jagran