સિંગાપોરના વૈજ્ઞાનિકોએ લ્યુટેટીયમ તત્વ આધારિત અણુ ઘડિયાળ વિકસાવી છે, જે 260 અબજ વર્ષમાં માત્ર એક સેકન્ડની ભૂલ કરી શકે છે. આ ટેકનોલોજી GPS, સેટેલાઇટ નેવિગેશન અને અવકાશ સંશોધનને વધુ ચોક્કસ બનાવવામાં મદદ કરી શકે છે. અમેરિકા, ચીન અને યુરોપમાં પણ આ ક્ષેત્રે સંશોધન ચાલી રહ્યું છે.
સિંગાપોરમાં અત્યંત સચોટ અણુ ઘડિયાળ વિકસાવાઈ
Source: TV9 Gujarati