અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ: ધ કન્ક્લૂઝન'એ 2 ઓક્ટોબરે રિલીઝ થતાં પહેલા જ દિવસે ભારતમાં 66.75 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. 15,759 શોમાંથી આ કમાણી સાથે ફિલ્મ અજય દેવગનની કરિયરની સૌથી મોટી ઓપનિંગ બની છે. વર્લ્ડવાઇડ ગ્રોસ 95.10 કરોડ રૂપિયા થયું છે, જે 100 કરોડની નજીક છે.
દૃશ્યમ: ધ કન્ક્લૂઝનની ધમાકેદાર ઓપનિંગ, 66.75 કરોડની કમાણી
Source: VTV Gujarati