ઇન્ડોનેશિયાના બાલીમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન અભિનેત્રી નુસરત ભરૂચા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ હતી. પ્રોડક્શન ટીમે તાત્કાલિક શૂટિંગ અટકાવી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં ડોક્ટરો ટેસ્ટ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. ઈજાની ગંભીરતા કે અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી. અભિનેત્રી કે તેની ટીમ તરફથી સત્તાવાર નિવેદન બાકી છે.
બાલીમાં શૂટિંગ દરમિયાન નુસરત ભરૂચાને ઈજા, હોસ્પિટલમાં દાખલ
Source: Gujarat First