રાધે રાસ નવરાત્રી 2026: રાજ ગઢવીથી અઘોરી મ્યુઝિક સુધીનો જમાવડો

રાધે રાસ નવરાત્રી 2026: રાજ ગઢવીથી અઘોરી મ્યુઝિક સુધીનો જમાવડો

અમદાવાદમાં રાધે ઇવેન્ટ્સ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા 'રાધે રાસ નવરાત્રી 2026'નું આયોજન થશે. 7 ઓક્ટોબરે રાજ ગઢવી અને 10 ઓક્ટોબરે કાજલ સોનીની પ્રી-નવરાત્રી સાંજ યોજાશે. 11 ઓક્ટોબરથી મુખ્ય મહોત્સવમાં અઘોરી મ્યુઝિક, ભૂપેન્દ્ર શાસ્ત્રી, નરેન્દ્ર રાવ સહિતના કલાકારો પર્ફોર્મ કરશે. પરંપરાગત મંડળી ગરબા અને લાઇવ મ્યુઝિક સાથે વ્યાજબી પાસ દર રાખવામાં આવ્યા છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies