બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે 'દેવરા' ફિલ્મના ગીત 'ચુટ્ટામલ્લે'ના AI ડીપફેક વીડિયો પર આકરો પ્રતિકાર કર્યો છે. તેમણે આ કૃત્યને ગુનાહિત માનસિકતા ગણાવીને મહિલાઓની સંમતિ અને સન્માનનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જુનિયર એનટીઆર, ચિરંજીવી, વિજય દેવરકોંડા સહિત અન્ય કલાકારોએ પણ આ ડિજિટલ અપરાધ સામે અવાજ ઉઠાવ્યો હતો.
જાહ્નવી કપૂરે ડીપફેક વીડિયો પર તોડ્યું મૌન, ગણાવી ગુનાહિત માનસિકતા
Source: Gujarat First