મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ અને અભિનેત્રી મદાલસા શર્માએ વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક બિકિની અને વ્હાઈટ નેટના શ્રગમાં સમુદ્ર કિનારે પોઝ આપતી જોવા મળે છે. મેચિંગ હેરબેન્ડ, ગ્લોઇંગ મેકઅપ અને ચોકર સાથેનો તેમનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમના લુકના વખાણ કરી રહ્યા છે.
મદાલસા શર્માના પિંક બિકિની લુકે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી
Source: VTV Gujarati