રસોડામાં ચૂલો બંધ કર્યા પછી પણ ગેસની ગંધ આવે તો તેને અવગણો નહીં, કારણ કે તે લીકેજનો સંકેત હોઈ શકે છે. લીકેજ તપાસવા ક્યારેય દિવાસળી કે લાઈટરનો ઉપયોગ ન કરો અને વીજળીના સ્વિચ ચાલુ-બંધ કરવાનું ટાળો. તરત જ બારી-બારણાં ખોલો, શક્ય હોય તો મુખ્ય સપ્લાય બંધ કરો અને નિષ્ણાતની મદદ લો.
ગેસ લીકેજથી બચવા માટે જાણો સરળ ટિપ્સ
Source: News18 Gujarati