ગુજરાતમાં UCC બિલ ગેઝેટ નોટિફાય થતાં લગ્ન નોંધણી માટે અરજીઓમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. અમદાવાદમાં રોજનું નોંધણી ૧૫૦-૨૦૦ થી વધીને ૭૦૦-૮૦૦ થયું છે. ૬૦ દિવસમાં નોંધણી ફરજિયાત ન કરાવતાં ૧૦,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા દંડ થશે, જેથી જૂનાં દંપતીઓ પણ ઉતાવળે છે.
ગુજરાત UCC લાગુ: મેરેજ સર્ટિફિકેટ માટે ભારે દોડધામ
Source: Aajkaal Gujarati