રોહિત શેટ્ટીના શો 'ખતરોં કે ખિલાડી 15'નો ટ્રોફી ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાએ જીત્યો છે. 4 ઓક્ટોબરે વિજેતાની જાહેરાત થઈ, જેમાં તેમને 20 લાખ રૂપિયાની પ્રાઈઝ મની અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર મળી. ઋત્વિક ધનજાની રનરઅપ રહ્યો, જ્યારે ટોપ 5માં ઓરી, ફરહાના ભટ્ટ અને કરણ વાહી પણ હતા.
ખતરોં કે ખિલાડી 15નો વિજેતા અવિનાશ મિશ્રા
Source: TV9 Gujarati