જામનગરનો 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો નવીનીકરણ બાદ પ્રવાસન આકર્ષણ તરીકે ઉભર્યો છે. રૂ.25 કરોડના ખર્ચે પુનર્સ્થાપન થયા બાદ છ મહિનામાં 65 હજાર મુલાકાતીઓ આવ્યા, જેનાથી મહાનગરપાલિકાને રૂ.16 લાખની ટિકિટ આવક થઈ. ફેઝ-2માં ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇનથી જોડવાનું આયોજન છે.
જામનગરનો ભુજિયો કોઠો નવું પ્રવાસન આકર્ષણ બન્યો
Source: Aajkaal Gujarati