અમદાવાદમાં નવરાત્રી દરમિયાન NRI, વિદેશી નાગરિકો અને Gen-Z સાથે સંવાદ માટે અંગ્રેજી-હિન્દી જાણતી ખાસ પોલીસ ટીમ તૈનાત કરાશે. ગરબા સ્થળોએ AI કેમેરાથી ભીડનું મોનિટરિંગ થશે અને ક્ષમતા કરતાં વધુ ભીડ થતાં એન્ટ્રી બંધ કરાશે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ પેટ્રોલિંગ કરશે, જ્યારે SG હાઈવે અને SP રિંગ રોડ સહિત 15 મહત્વના સ્થળોએ ટ્રાફિક બંદોબસ્ત કરાશે.
અમદાવાદ નવરાત્રી: NRI અને Gen-Z માટે ખાસ પોલીસ ટીમ, 15 સ્થળે ટ્રાફિક બંદોબસ્ત
Source: Mantavya News