SIR અને મુખ્ય ચૂંટણી કમિશનરના વિવાદ વચ્ચે આજે તમિલનાડુની મદુરાન્તકમ અને ધરમપુરમ, પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેઝીનગર, આસામની નાગાંવ લોકસભા તથા પુડુચેરીની થટ્ટનચાવડી બેઠક પર મતદાન થઈ રહ્યું છે. નાગાંવમાં ભાજપ, કૉંગ્રેસ અને AIUDF વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો છે. નંદીગ્રામ બેઠક સુવેન્દુ અધિકારીએ ખાલી કરી હતી.
ત્રણ રાજ્યો અને પુડુચેરીમાં આજે પેટાચૂંટણી
Source: BBC Gujarati