પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીની કુલ 6 બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં 5 વિધાનસભા અને એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. બંગાળમાં નંદીગ્રામ અને રેજીનગર, તમિલનાડુમાં મદુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીમાં થટ્ટનચાવડી અને આસામમાં નગાંવ લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તમામ બેઠકોની મતગણતરી 9 ઓક્ટોબરે થશે.
6 બેઠકો પર પેટાચૂંટણી: બંગાળ, તમિલનાડુ, આસામમાં મતદાન શરૂ
Source: Gujarat First