ચૂંટણી પંચ ધરણા બાદ રાહુલ-પ્રિયંકા ગાંધીની અટકાયત

ચૂંટણી પંચ ધરણા બાદ રાહુલ-પ્રિયંકા ગાંધીની અટકાયત

દિલ્હીમાં ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શનમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી છે. નવ કલાકના ધરણા બાદ પોલીસે કાર્યવાહી કરીને 50થી વધુ સાંસદો અને 250થી વધુ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પંચ પારદર્શક નથી અને SIR દ્વારા મતદારોના નામ ગાયબ કરાય છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies