જામનગરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને કૂચ કાઢી. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલા આંદોલનમાં કાર્યકરોએ 'મત બચાવો, દેશ બચાવો'ના નારા લગાવ્યા. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારોના રક્ષણ માટે સરકાર તથા ચૂંટણી તંત્ર સમક્ષ માંગણીઓ રજૂ કરવામાં આવી.
જામનગરમાં મુખ્ય ચૂંટણી કમિશનરની બરતરફી માટે કોંગ્રેસનું આંદોલન
Source: Aajkaal Gujarati