સંત નિરંકારી મિશનનું ૭૯મું વાર્ષિક સંત સમાગમ સમાલખામાં

સંત નિરંકારી મિશનનું ૭૯મું વાર્ષિક સંત સમાગમ સમાલખામાં

સંત નિરંકારી મિશનનું ૭૯મું વાર્ષિક સંત સમાગમ ૨૩થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી સમાલખા સ્થિત આધ્યાત્મિક સ્થળ પર યોજાશે. સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના સાન્નિધ્યમાં યોજાનાર આ સમાગમનો વિષય 'જાગૃતિ' છે. જામનગર સહિત ગુજરાતભરમાંથી હજારો સેવાદળ સભ્યો નિ:સ્વાર્થ સેવામાં જોડાયા છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies