પિતૃ પક્ષમાં પિતૃ દોષના ઉપાય, જાણો શું કરવું

પિતૃ પક્ષમાં પિતૃ દોષના ઉપાય, જાણો શું કરવું

જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ દોષને લગ્ન વિલંબ, સંતાન ચિંતા અને કારકિર્દીના અવરોધ સાથે જોડાયેલો માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય રાહુ કે કેતુ સાથે જોડાય ત્યારે આ દોષ સર્જાય છે. પિતૃ પક્ષમાં તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન અને દાન-પુણ્ય કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies