રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 12 કરોડના ઓક્શન શેડનું લોકાર્પણ

રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 12 કરોડના ઓક્શન શેડનું લોકાર્પણ

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ અને રૂ. 12 કરોડના નવા ઓક્શન શેડનું લોકાર્પણ થયું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ યાર્ડ ચૂંટણી પહેલાં વિરોધીઓ પર પ્રહાર કરી ખેડૂતોના વિકાસ કામોના આધારે મત માંગવાની જાહેરાત કરી. તેમણે પાંચ વર્ષમાં રૂ. 60 કરોડના વિકાસ કાર્યોનો દાવો કર્યો.

Source: VTV Gujarati

More in Politics

Read the live feed on ZapIndies