કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન, અંતિમયાત્રામાં શોકનું મોજું

કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન, અંતિમયાત્રામાં શોકનું મોજું

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલી ખાતે નિધન થયું. સાંજે પાંચ વાગ્યે નીકળેલી અંતિમયાત્રામાં પુત્રી જેનીએ કાંધ આપી, ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓએ અંતિમ દર્શન કર્યા. ૧૯૯૦થી રાજકારણમાં સક્રિય ઠુમ્મરે બાબરા, અમરેલી અને લાઠી-બાબરામાંથી ચૂંટણી લડી, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies