ગુજરાતના 25 વર્ષ: 18 મેગા પ્રોજેક્ટ્સની સોગાત

ગુજરાતના 25 વર્ષ: 18 મેગા પ્રોજેક્ટ્સની સોગાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. આ સમયગાળામાં રાજ્યને ધોલેરા એક્સપ્રેસવે, ગિફ્ટ સિટી ટેક્સ છૂટ, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ અને ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત 18 મેગા પ્રોજેક્ટ્સ મળ્યા છે. 35,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે, જે રોજગારી અને પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યા છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies