બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે વહેલી સવારે ગોવાની મણિપાલ હોસ્પિટલમાં 75 વર્ષની વયે નિધન થયું. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમની છેલ્લી ફિલ્મ 'સૂબેદાર' હતી. શૂન્યમાંથી ઉભરીને સફળતા મેળવનારા આ કલાકારની સંઘર્ષગાથા લાખો લોકો માટે પ્રેરણારૂપ રહેશે.
બોલિવૂડ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન
Source: Gujarat First