દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવાના ડોના પાઉલા સ્થિત નિવાસસ્થાને 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તબિયત લથડતાં તેમને મણિપાલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 45 મિનિટ સુધી CPR અને કાર્ડિયાક મસાજ આપવા છતાં પ્રતિસાદ ન મળતાં સવારે 5:30 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. ચાર દાયકાની કારકિર્દીમાં તેમણે અંગાર, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, અબ તક છપ્પન અને નટસમ્રાટ જેવી ફિલ્મો આપી હતી.
નાના પાટેકરનું 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન
Source: Gujarat First