અભિનેતા નાના પાટેકરે 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની ક્વિક રિએક્શન ટીમ (QRT) સાથે 60 દિવસ સરહદ પર સેવા આપી હતી. તેમણે દ્રાસ, લેહ, કુપવાડા, બારામુલ્લા અને સોપોરમાં સૈનિકો સાથે સમય વિતાવ્યો. લશ્કરી તાલીમ અને શૂટિંગના અનુભવને કારણે તેમને ખાસ પરવાનગી મળી. આ સમયગાળામાં તેમનું વજન 76થી 56 કિલો થઈ ગયું હતું.
કારગિલ યુદ્ધમાં નાના પાટેકરે 60 દિવસ સેના સાથે સેવા આપી
Source: VTV Gujarati