જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં કરદાતાઓ માટે મોટા નિર્ણયો લેવાયા. કર અધિકારીઓની ધરપકડની સત્તા નાબૂદ કરાઈ અને કાર્યવાહી મર્યાદા 1 કરોડથી 5 કરોડ કરાઈ. રિફંડ સ્વીકારવાની સમયમર્યાદા 15થી ઘટાડી 10 દિવસ કરાઈ. કર્મચારી વીમા પર ITC, ડિલિવરી રાઇડર્સ પર 5% જીએસટી અને ટ્રેક્ટર ટાયર પર દર ઘટાડો સહિત અનેક રાહતો મંજૂર થઈ.
જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં ધરપકડની જોગવાઈ નાબૂદ
Source: Aajkaal Gujarati