જામનગરમાં જીએસટી પ્રશ્નો પર વેપારીઓ-અધિકારીઓની બેઠક

જામનગરમાં જીએસટી પ્રશ્નો પર વેપારીઓ-અધિકારીઓની બેઠક

જામનગરમાં જીએસટીના પ્રશ્નો અને આઈટીસી રિફંડની મુશ્કેલીઓ અંગે વેપારી સંગઠનો અને જીએસટી વિભાગ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. જુનાગઢ વિભાગના જોઈન્ટ કમિશનર ડી. એન. યાજ્ઞિક અને જામનગરના ડે. કમિશનર હિતેશ દેસાઈએ વેપારીઓની રજૂઆતો સાંભળી. સ્થાનિક કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નોના ઝડપી નિરાકરણની ખાતરી અધિકારીઓએ આપી.

Source: Khabar Gujarat

More in Business & Finance

Read the live feed on ZapIndies