ઘણા લોકો ભોજનનું પ્રમાણ ઘટાડે છે અને રાત્રિનું ભોજન છોડી દે છે, તેમ છતાં વજન ઘટતું નથી. નિષ્ણાતોના મતે ઊંઘની અનિયમિતતા, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હોર્મોનલ અસંતુલન જવાબદાર હોઈ શકે છે. લાંબા સમય સુધી વજન ન ઘટે તો થાઇરોઇડ કે ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ.
ઓછું ખાવા છતાં વજન ન ઘટવાનું કારણ શું?
Source: News18 Gujarati