ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે 'મિશન બાલમન' અંતર્ગત 'કષ્ટબિન' પ્રોજેક્ટનો પ્રારંભ મોરારિ બાપુની ઉપસ્થિતિમાં થયો. કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના નેતૃત્વમાં શાળા-કોલેજોમાં મૂકાયેલી આ પેટીમાં વિદ્યાર્થીઓ નિઃસંકોચ પોતાની માનસિક સમસ્યાઓ લખી શકશે. નિષ્ણાતો દ્વારા ગોપનીયતા સાથે તેનું નિરાકરણ લાવવામાં આવશે.
ભાવનગરમાં 'કષ્ટબિન' પ્રોજેક્ટ શરૂ, વિદ્યાર્થીઓ સમસ્યા લખી જણાવશે
Source: Gujarati Jagran