નવરાત્રિ પહેલા ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. સિંગતેલના ડબ્બા દીઠ 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. હવે 15 કિલોનો સિંગતેલનો ડબ્બો 2930 રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બો 2655 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ મોંઘવારીએ સામાન્ય પરિવારોના બજેટને મુશ્કેલીમાં મૂક્યું છે.
નવરાત્રિ પહેલા તેલના ભાવમાં ઉછાળો, સિંગતેલ 2930 રૂપિયા
Source: Aajkaal Gujarati