દેશમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,720 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ ₹1,38,160 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. ગયા દિવસોની સરખામણીમાં આજે ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનું ₹1,50,770 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
સોનાના ભાવમાં ઉછાળો, 24 કેરેટ ₹1,50,720 પ્રતિ 10 ગ્રામ
Source: Gujarati Jagran