દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026માં રિલાયન્સ જિયોએ તેનું પ્રી-6G ટેકનોલોજી પ્લેટફોર્મ રજૂ કર્યું છે. નવું નેટવર્ક 5G કરતાં 5 ગણી વધુ ડેટા ક્ષમતા અને 10 ગણી ઓછી લેટન્સી ધરાવશે. જિયોએ 'Giga MIMO Radio'નું પ્રદર્શન કર્યું, જે ભારતનું પ્રથમ સ્વદેશી એડવાન્સ રેડિયો છે. ગ્રાહકો માટે 6G સેવાઓ 2030 પછી જ શરૂ થશે, કારણ કે વૈશ્વિક ટેકનિકલ ધોરણો હજુ નિર્ધારિત થવાના બાકી છે.
જિયોએ IMC 2026માં પ્રી-6G ટેકનોલોજી રજૂ કરી
Source: Gujarat First