રાંચીમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી20માં સંજુ સેમસને 21 બોલમાં ફિફ્ટી ફટકારી વિરાટ કોહલીના 2019ના રેકોર્ડની બરાબરી કરી. તેણે 41 બોલમાં 82 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ. ભારતે પાવરપ્લેમાં 79 રન બનાવી નવો રેકોર્ડ સ્થાપ્યો.
સંજુ સેમસને 21 બોલમાં ફિફ્ટી, કોહલીના રેકોર્ડની બરાબરી
Source: Gujarat First