પાકિસ્તાને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માંથી નામ પાછું ખેંચ્યું છે, જેથી ભારત-પાકિસ્તાન મહામુકાબલો થશે નહીં. ભારતના જલંધર અને મોહાલીમાં 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશને સ્થાન મળ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 27 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર, બાંગ્લાદેશને એન્ટ્રી
Source: Aajkaal Gujarati