કિડની સ્ટોનની સારવાર માત્ર પથરીની સાઇઝ પર નિર્ભર નથી. 5 mmથી નાની પથરી 87% સુધી આપમેળે નીકળી શકે છે, જ્યારે 10 mmથી મોટી પથરીમાં સર્જરીની જરૂર પડી શકે છે. 5–10 mm વચ્ચેના સ્ટોનમાં ડોક્ટર્સ લક્ષણો, લોકેશન અને અવરોધના આધારે નિર્ણય લે છે.
કિડની સ્ટોન: કઈ સાઇઝમાં ઓપરેશન જરૂરી?
Source: TV9 Gujarati