સૂર્યનું ચિત્રા નક્ષત્રમાં ગોચર, 5 રાશિઓને કરિયર અને ધનલાભની તક

સૂર્યનું ચિત્રા નક્ષત્રમાં ગોચર, 5 રાશિઓને કરિયર અને ધનલાભની તક

11 ઓક્ટોબરે સૂર્ય મંગળના સ્વામિત્વવાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 24 ઓક્ટોબર સુધી આ ગોચરની અસર રહેશે. જ્યોતિષીય માન્યતા મુજબ મેષ, કર્ક સહિત 5 રાશિના જાતકોને કરિયર, ધનલાભ અને પ્રોપર્ટીમાં સારી તકો મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં નવી જવાબદારીઓ તથા અટકેલાં કામમાં પ્રગતિની શક્યતા છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies