નવરાત્રિની પૂજા માટે તાંબાના કળશનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કાળા પડી ગયેલા કળશને સાફ કરવો મુશ્કેલ બની જાય છે. મીઠું-લીંબુ, મીઠું-વિનેગર કે બેકિંગ સોડા-વિનેગરની પેસ્ટ વડે 10 મિનિટમાં કળશ ચમકાવી શકાય છે. આ સરળ ઉપાયોથી વર્ષો જૂનો કાળો મેલ પણ નીકળી જાય છે અને વાસણ નવા જેવું દેખાય છે.
નવરાત્રિ પહેલા તાંબાના કળશને ચમકાવવાની સરળ રીતો
Source: Zee 24 Kalak