દેવભૂમિ દ્વારકામાં માહિતી અધિકાર સપ્તાહ પરિસંવાદ યોજાયો

દેવભૂમિ દ્વારકામાં માહિતી અધિકાર સપ્તાહ પરિસંવાદ યોજાયો

દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટની અધ્યક્ષતામાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત પરિસંવાદ યોજાયો. જામનગર કલેક્ટર પી.બી. પંડયા સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા. પરિસંવાદમાં આરટીઆઈ અરજીઓના સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારીની જવાબદારીઓ અને પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies