ન્યૂયોર્કમાં ICE એજન્ટ દ્વારા ઈમિગ્રન્ટને ગોળી, મેયરની સખત ટીકા

ન્યૂયોર્કમાં ICE એજન્ટ દ્વારા ઈમિગ્રન્ટને ગોળી, મેયરની સખત ટીકા

ન્યૂયોર્કના માર્બલ હિલમાં ગુરુવારે ICE એજન્ટે ટ્રાફિક સ્ટોપ દરમિયાન 28 વર્ષીય ઓસ્કર બેલગલને ગોળી મારી દીધી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારમાં સવાર પાંચ વર્ષના બાળકને ઈજા થઈ નથી. મેયર ઝોહરાન મમદાણીએ શૂટિંગને હિચકારું ગણાવી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ટીકા કરી છે, જ્યારે DHSએ ઈમિગ્રન્ટને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો ગણાવ્યો છે.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies