ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. ૨૦૨૧માં ભાજપે ૪૧ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે બેઠક હતી. આ વખતે ૧૨ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસે પક્ષપલટો રોકવા ઉમેદવારોને બહાર રાખ્યા છે અને બાંયધરીપત્રો લીધાં છે.
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસનો સીધો મુકાબલો
Source: VTV Gujarati