ગિરિરાજસિંહનો સુરત પ્રવાસ: મમતા-રાહુલ પર આકરા પ્રહાર

ગિરિરાજસિંહનો સુરત પ્રવાસ: મમતા-રાહુલ પર આકરા પ્રહાર

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં PM મિત્રા પાર્કના રોકાણકારો સાથે બેઠક કરી. તેમણે સાત પાર્કથી 10 લાખથી વધુ રોજગારીની આશા વ્યક્ત કરી. રાજકીય મોરચે તેમણે મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને વિદેશી તાકાતોની કઠપૂતળી ગણાવ્યા.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies