ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને UNICEF ઇન્ડિયાએ સેલિબ્રિટી એડવોકેટ તરીકે નિયુક્ત કર્યાં છે. આંતરરાષ્ટ્રીય બાળકી દિવસે થયેલી આ જાહેરાત હેઠળ તેઓ બાળકોના અધિકારો, દીકરીઓના શિક્ષણ અને સમાન તકો માટે જાગૃતિ ફેલાવશે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે.
સ્મૃતિ મંધાના UNICEFની સેલિબ્રિટી એડવોકેટ નિયુક્ત
Source: Gujarat First