UIDAIની આધાર એપમાં TOTP સુવિધા ઉપલબ્ધ છે, જેના દ્વારા 8 અંકનો કોડ દર 30 સેકન્ડે બદલાય છે અને SMS OTPની રાહ જોયા વગર વેરિફિકેશન થઈ શકે છે. નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં આ ઉપયોગી છે. જોકે, દરેક સેવા TOTP સ્વીકારતી નથી અને કોડ માત્ર 30 સેકન્ડ માટે માન્ય રહે છે.
આધાર એપમાં TOTP સુવિધા, SMS OTPની રાહ ખતમ
Source: Gujarat First