અભિષેક શર્માએ T20માં સૌથી ઝડપી 2000 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અભિષેક શર્માએ T20માં સૌથી ઝડપી 2000 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અભિષેક શર્માએ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછા બોલમાં 2000 રન પૂરા કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20Iમાં તેણે 1024 બોલમાં આ સિદ્ધિ મેળવીને સૂર્યકુમાર યાદવનો 1164 બોલનો રેકોર્ડ તોડ્યો. અભિષેકે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.

Source: News18 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies