કોર્ડેલિયા ક્રૂઝિસે મુંબઈમાં 1500 ડ્રોન્સના શો સાથે નવા જહાજ કોર્ડેલિયા સ્કાયનું લોન્ચિંગ કર્યું. કંપનીએ 2027માં ત્રીજા જહાજ કોર્ડેલિયા સનની જાહેરાત કરી. કોર્ડેલિયા સ્કાય 23 ઓક્ટોબર, 2026થી મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને દક્ષિણ-પૂર્વ એશિયાના રૂટ પર સેવા આપશે. કોર્ડેલિયા એમ્પ્રેસ કોચીને નવું હોમપોર્ટ બનાવશે.
કોર્ડેલિયા સ્કાયનું મુંબઈમાં ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સથી સ્વાગત
Source: Zee 24 Kalak