નવરાત્રીના પ્રથમ નોરતે અમદાવાદમાં ચાંદીના ભાવમાં રૂ. 5,000થી વધુનો વધારો થયો છે, જે પ્રતિ ગ્રામ ₹240 અને પ્રતિ કિલોગ્રામ ₹2,40,000 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને રૂપિયા સામે ડોલરની મજબૂતીને કારણે આ વધારો થયો છે. લગ્નસરાની સીઝન નજીક આવતાં મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડવાની શક્યતા છે.
અમદાવાદમાં ચાંદીના ભાવમાં રૂ. 5,000નો ઉછાળો
Source: Gujarati Jagran