રણજી ટ્રોફીમાં મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ છત્તીસગઢ સામે 11મી ઓવરમાં સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ લઈ હેટ્રિક પૂરી કરી. તેમણે 7 ઓવરમાં માત્ર 17 રન આપી 5 વિકેટ ઝડપી. મુંબઈએ પ્રથમ ઇનિંગ્સમાં 429 રન બનાવ્યા હતા, જેમાં સિદ્ધેશ લાડના 86 રન સહિત ચાર બેટ્સમેનોએ અર્ધશતક ફટકારી. છત્તીસગઢ 100 રન પણ ન કરી શક્યું.
રણજી ટ્રોફીમાં તુષાર દેશપાંડેની હેટ્રિક, મુંબઈનો દબદબો
Source: Gujarat First