ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20માં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું. ભારતે 224 રનનો ટાર્ગેટ આપ્યો, જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ સાત વિકેટે 209 રન જ કરી શક્યું. અભિષેક શર્માના 69 રન અને અર્શદીપસિંહની ત્રણ વિકેટની મદદથી ભારતે પાંચ મૅચની સિરીઝમાં 2-1થી આગેવાની લીધી. અર્શદીપ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા.
ભારતે વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવી સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી
Source: BBC Gujarati